રાજુલાના બાબરીયાધાર શિવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી,
રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે ડુંગર ઉપર આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં કોઇ તસ્કરોએ ગર્ભગૃહમાં પ્રવેશી પંચધાતુ ના નાગદાદા રૂા.21,000, છતર રૂા.3000, ચાંદીના નાના છતર રૂા.3000 તેમજ પાર્વતી માતાજીને ચડાવેલ બે ચાંદીના હાર તથા મુંગટ રૂા.2000, સીસીટીવી કેમેરા પાંચ નંગ તેમજ ડિવીઆર 1નંગ રૂા.15,000 મળી કુલ રૂા.44,000 ની ચોરી