અમરેલી,
રાજુલા તાલુકાના ભેરાઈ ગામના બાબુભાઈ રણછોડભાઈ મકવાણા ઉ.વ. 43 નું તા. 13-9 થી 14-9 સવારના 9:00 દરમ્યાન કોઈપણ સમયે રામપરા -2 ગામે ધાતરડી નદીના કાંઠે અકસ્માતે નદીમ લપસી જતા પાણીમાં ડુબી જવાથી મૃત્યું નિપજયાનું ભગવાનભાઈ રણછોડભાઈ મકવાણાએ મરીન પીપાવાવ પોલિસ મથકમાં જાહેર કરેલ .