અમરેલી,
રાજુલા તાલુકાના વડલી ગામે કસાભાઇ રામભાઇ બલદાણીયાની ભાગવી વાડી તેજાભાઇ બિજલભાઇ ડોળાસીયાએ રાખેલ હોય ેઅને તેનો દિકરો રાજુ તેજાભાઇ ડોળાસીયા ઉ.વ.18 કોઇ કામ ધંધો કરતો ન હોય અને દારૂ પીતો હોય જેથી ઠપકો આપતા રાજુને લાગી આવતા ઝેરી દવા પી જતા પ્રથમ મહુવા જીવનદીપ હોસ્ટિપલ અને વધ્ાુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત