રાજુલા,
રાજુલા તાલુકાના વાવડી ગામની સિમ વિસ્તારમાં પરપ્રાંતી ભાગ્યા તરીકે કામગીરી કરી રહ્યા હતા ત્યારે વાડી વિસ્તારમાં આ પરિવાર પસાર થતા અચાનક સામે સિંહણ સિંહબાળ પરિવાર સામે આવ્યો અને 15 વર્ષીય રાહુલ મણસીયા નામના કિશોરને ઉપાડી શિકાર કરતા મોત નીપજ્યું બનાવને લઈ રાજુલા રેન્જના આર.એફ.ઓ.યોજરાજ સિંહ રાઠોડ સહિત પોલીસ ટીમ દોડી ગઈ અને મૃતદેહને મહામુસીબતે છોડાવ્યો પી.એમ.માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને પાંજરા મુકવા માટે કવાયત શરૂ કરવામાં