રાજુલાના વાવેરા માં 19 શંકાસ્પદ વાહનો પકડતી પોલીસ

રાજુલા વાવેરા ગામે substation ચોક વિસ્તારમાં ભરતભાઈ વલકુભાઈ ધાખડા ના ઘર પાસેના વાડામાં સાત ફોરવીલ કાર આઠ બાઇકો અને ટેકટર તથા રીક્ષા જેવા ચાર વાહનો મળી કુલ ૧૯ વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા આ વાહનોનું કટીંગ કરવાની સામગ્રી પણ મળી આવી હોય રાજુલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.