રાજુલાના વિકટરમાં યુવાનનું ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી, રાજુલા તાલુકાના વિકટર ગામે છેલ્લા ચારેક વર્ષથી બીમાર અતુલભાઇ ડાભાભાઇ વાજા ઉ.વ. 24 એ બીમારી કંટાળી પોતાના ઘરે અડસર સાથે દોરી બાંધી ગાળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું મોટા ભાઇ રમેશભાઇ વાજાએ મરીન પીપાવાવ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.