રાજુલાના હિંડોરણામાં યુવતીએ ગળાફાંસો ખાઇ લેતા મોત

  • યુવતીને તેની પસંદગી મુજબ સગાઇ ન થતા
  • ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજ્યાનું પોલીસ મથકમાં જાહેર કરાયું

અમરેલી, રાજુલા તાલુકાના હિંડોરણા ગામે રહેતી મીતલબેન રમેશભાઇ સોલંકી ઉ.વ. 28 ને તેમની પસંદગી મુજબ સગાઇ કરવી હોય. અને ત્યાં પોતાની સગાઇ ન થતા જે બાબતનું મનદુ:ખ રહેતુ હોય. જેથી પોતે પોતાની મેળે ઘરે એગલ સાથે દોરડા વડે ગળા ફાસો ખાઇ લેતા મોત નિપજયાનું પિતા રમેશભાઇ સોલંકીએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.