રાજુલાના હિંડોરણા પોલીસ ચોકીની સામે વાહનોનું પાર્કિંગ હટાવવા લોકોની માંગણી

  • આડેધડ પાર્કિગને કારણે લોકોને ભારે અડચણ : ટ્રાફીકને વ્યાપક અસર

રાજુલા,
રાજુલા થી ત્રણ કિલોમીટર દૂર આવેલા હિંડોર ડા પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે તેની સામે જ બેફામ વાહનો ખડકવામાં આવ્યા હતા . પોલીસ ચોકી ગોતવી પણ મુશ્કેલ છે પોલીસ ચોકીને પણ દેખાવા દેતા નથી બેફામ પાર્કિંગ ડમ્ફ ટ્રક ટેલર કરી દેવામાં આવ્યું છે હાઈવે ઉપરથી વાહનો ચોકડી આગળ આવતા અકસ્માત થાય તેવી સ્થિતિ નિર્માણ થશે હિંડોળા પોલીસ ચોકી એટલે પાર્કિંગ સ્થાન થઈ ગયું છે પોલીસ સોકી હોવા છતાં કોઈ રોક પણ કરતું નથી અમરેલી જીલ્લા ટ્રાફિક શાખા અથવા રાજ્ય રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા વાહનોના ખડકલા દૂર કરે તેવી માંગણી હિંડોર ડા ગામજનો માંથી ઉઠવા પામી છે રાત્રિના મોટા અકસ્માત થાય તેવી પણ સ્થિતિ નિર્માણ થઇ . પોલીસે આવાનો હટાવવા જોઈએ જેથી અકસ્માતમાંથી લોકો બેસી શકે.