રાજુલાના હીંડોરણા ગામે યુવાનનું ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું

અમરેલી,રાજુલા તાલુકાના હીંડોરણા ગામે અલ્ટ્રાટેક સીમેન્ટના ગોડાઉનની પાછળ મુળ રાજસ્થાનના હાલ હીંડોરણા રહેતા ઉદારામ કેશરામ વાલેશ્ર્વર ઉ.વ.19 આર્થીક પરીસ્થિતી નબળી હોય અને દિવાળી પછી તેમના લગ્ન કરવાના હોય જેથી કંટાળી ગોડાઉન બહાર નીકળતા પાઇપ સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત