રાજુલાનો ધાતરવડી -2 ભરશિયાળે છલકાયો

રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ નંબર 2 એક ઇંચ કરતા વધારે વરસાદ પડતા પાણીની આવક થવાને કારણે એક દરવાજો ખોલવામાં આવ્યો હતો અને નીચાણવાળા વિસ્તારો વડ,ધારા નેશ ,છતડીયા ,રામપરા ભેરાઇના નિચાણ વાળા વિસ્તારોને તાકીદ કરી સાવચેત કરવામાં આવ્યા હતા આમ કમોસમી વરસાદથી ડેમ પણ ભરાયો.