રાજુલા,
અમરેલી જિલ્લા કોરોનાની મહા મારી ધ્યાનમાં લઇ અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી અને એસટી નિયામકશ્રી સારોલા ની સૂચના થી રાજુલા બ્લોક હેલ્થ કચેરી. દ્વારા રાજુલા એસટી ડેપોમાં કોરોના ટેસ્ટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી.ડેપોના મુસાફરો આવન-જાવન કરતી એસ ટી ઓ સહિતના મુસાફરો ને તપાસવામાં આવ્યા હતા આ કામગીરીમાં બ્લોક હેલ્થ ઓફિસરશ્રી નિકુંજ કલસરિયા તથા એસટી ડેપોના ટ્રાફીક કંટ્રોલર શ્રી સૈયદ બાપુ તથા ભરતભાઈ વરુ તથા સંજયભાઈ દવે શહીત આ કામગીરીમાં રોકાયા હતા આમ રાજુલા તાલુકામાં કોરોનાના 5000 લોકો ને તપાસવામાં આવ્યા હોવાનું બ્લોક હેલ્થ કચેરી ડોક્ટર નિકુંજ કલસરિયા એ જણાવ્યું હતું.અમરેલી જિલ્લા કોરોનાની મહામારી ધ્યાનમાં લઇ અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી અને એસટી નિયામકશ્રી સારોલાની સૂચનાથી રાજુલા બ્લોક હેલ્થ કચેરી દ્વારા રાજુલા એસટી ડેપોમાં કોરોના ટેસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી.ડેપો ના મુસાફરો આવન-જાવન કરતી એસ.ટી.ઓ સહિતના મુસાફરોને તપાસવામાં આવ્યા હતા આ કામગીરીમાં બ્લોક હેલ્થ ઓફિસરશ્રી નિલેશ કલસરિયા તથા એસટી ડેપોના ટ્રાફીક કંટ્રોલર શ્રી સૈયદ બાપુ તથા ભરતભાઈ વરુ તથા સંજયભાઈ દવે શહીતના કામગીરીમાં રોકાયા હતા આમ રાજુલા તાલુકામાં કોરોનાના 5000 લોકોને તપાસવામાં આવ્યા હોવાનું બ્લોક હેલ્થ કચેરી ડોક્ટર નિલેશ કલસરિયાએ જણાવ્યું હતું.