રાજુલામાં ડંમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

અમરેલી, રાજુલા દર્શનમીનરલ નામની ખાળ પાસે આજે બપોરના મુળ ડુંગરપરડા હાલ રાજુલા રહેતા ધીરૂભાઈ ભાવનભાઈ બાંભણીયા ઉ.વ.54ના બાઈક નં. જીજે.14જે.જે. 1834 સાથે ડંમ્પર નં.જી.જે.14 એકસ 6407ના ચાલક એમ.પી.ના નરેન્દ્રકુમાર રાવતે પુર ઝડબે અને બેફીકરાયથી ચલાવી બાઈક સાથે અથડાવી નાની – મોટી ગંભીર ઈજા પહોચાડી નાસી ગયાની પુત્ર વિજયભાઈ બાંભણીયાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.