અમરેલી,
ખાંભા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરના 1 ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે રાજુલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સાવરકુંડલામાં ઝાપટુ પડ્યું હતું. બપોર એકાએક વાતાવરણ બદલાતા ખાંભાના રાયડી પાટી, સરાકડીયા અને ડેડાણ આસપાસના ગામોમાં ધીમીધારે એક ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.એજ રીતે સાવરકુંડલા શહેરમાં પણ આજે વરસાદનું હળવુ ઝાપટુ પડયું