રાજુલામાં ધોધમાર વરસાદ પડતા ખેડુતોના જીવ હવે તાળવે ચોંટયા

રાજુલા,
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો સાવરકુંડલના ઘનશ્યામ નગર સહિત આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યાર બાદ દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં આવેલ રાજુલા શહેર અને આસપાસના ગામડામા ધોધમાર વરસાદ પડતા સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યું હતું તેવા સમયે મેઘરાજા ધોધમાર રીતે વરસતા ગ્રામીણ વિસ્તારમાં ચિંતાના વાદળો છવાયા છે.
રાજુલા તાલુકાના બાબરીયાધાર, અમૂલી, અખેગઢ, વાવેરા, ધારેશ્વર, સમુહખેતી, ઝાપોદર, આગરિયા, જૂની નવી માંડરડી,હિંડોરણા, ખાખબાઈ,બરપટોળી સહિત મોટાભાગના ગામડામાં વરસાદ