રાજુલામાં માસ્ક પહેરવાની ટ્રેનીંગ અપાઇ

રાજુલાના શ્રીનગરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના સામે લંબી લડાઈ ને બાળકો દ્વારા પણ અત્યારથી અમલવારી દેશભરમાં કોરોનાના મહામારી ધ્યાનમાં લઇ અત્યારે નરેન્દ્ર મોદી ના શબ્દોમાં કહીએ તો કોરોના સામે લંબે લડાઈ કરવી પડશે તે ધ્યાનમાં લઇ વાલીઓ દ્વારા પણ બાળકોને અત્યારથી માસ પહેરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે જે શ્રીજી ન નગરમાં રહેતા જય પ્રિયા તથા શ્રી ઝા રમત રમતી નજરે પડે છે આમ હવે દિવાળી સુધીમાં ભૂલકાઓ પણ માસ પહેરતા થઈ જશે તે આબાળા ઉપરથી જોવા મળે છે