રાજુલામાં યુવાનનું હાર્ટએટેક આવી જતા મોત

અમરેલી, રાજુલા મહુવા જકાતનાકા જયમાતાજી પાનના ગલ્લે ધીરૂભાઇ ઉર્ફે ચકી મંગળભાઇ છોટાળા સાથે તા.28/9 ના સામાન્ય બોલાચાલી થયેલ હોય જે પ્રશ્ર્ને મુકેશભાઇ ભીખાભાઇ બાંભણીયા ઉ.વ.26 અને તેના ભાઇ નરસિંહભાઇ બંને સમાધાનની વાતચીત કરવા ગયેલ તે દરમિયાન મુકેશભાઇને હાર્ટ એટેક આવી જતા સારવાર માટે રાજુલા સદવિચાર હોસ્ટિપલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત