રાજુલામાં રખડતા પશુ અને આખલાનો ત્રાસ

રાજુલા,
રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આંક લાવો અને પશુધન દેખાતું ન હતું મોટાભાગનું પશુધન આંક લાવો રાજુલા શહેર માંથી ઓડા વાળી ખોડીયાર ખોડીયાર મૂક્યા હતા.પરંતુ છેલ્લા એક માસથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આખલા અને પશુધન આવી ગયો હોય તેમ શહેરની મુખ્ય બજારોમાં રસ્તા ઉપર બેસી જાય છે અને વાહનચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલી પડે છે ત્યારે પાલિકા દ્વારા આ ઝુંબેશ શરૂ કરે તેવી માગણી ઉઠવા પામી છે.