રાજુલામાં રોગચાળાને અટકાવવા એક્શન પ્લાન બનાવો

  • ખુલ્લી ગટરો બંધ કરાવી ભરાયેલા પાણીનો નિકાલ કરો
  • ખુલ્લી ગટરો બંધ કરાવી ભરાયેલા વરસાદી પાણી ઉલેચવા સહિતની કામગીરી જરૂરી

રાજુલા,
રાજુલામાં વરસાદી રોગચાળાને અટકાવવા તંત્ર એક્શન પ્લાન ક્યારે કરશે મુખ્ય માર્ગોની બાજુમાં આવેલી ખુલ્લી ગટરો બંધ કરાવવાનું આયોજનકરવું જોઈએ રાજુલા શહેરમાં ચોમાસાની તુમાં પાણી ઠેર વરસાદી પાણી ભરાયું છે જેના કારણે રાજુલા શહેરમાં મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવાની શક્યતા વધી છે કોરોનાની મહામારી ની કામગીરીમાં વ્યસ્ત આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર હોવાથી રોગચાળો ડામવામાં માટે આગોતરું આયોજન કરવું જોઈએ ખાસ કરીને પાલિકા દ્વારા દવા સટકા અને સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ પાણી ખાડામાં પાણી અને ગંદકી ભરાયા છે તેનો નિકાલ કરવો જોઈએ તેમજ શહેરમાં આવેલી ખુલ્લી ગટરોમાં પણ પાણી અને કચરો ભરાયેલા છે તેનો પણ નિકાલ કરવો જોઈએ આમ રાજુલા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની ખાસ ઝુંબેશ હાથ ધરે તેવી શહેરીજનોમાં થી માંગણી ઉઠવા પામી છે છેલ્લા ઘણા વર્ષથી આ ગટરો ના પાણીનો નિકાલ ઝડપભેર થતો નથી શહેરનું પાણી આવે ગટરો ઊભરાય જેથી લબમ લોડર લાવવા પડે છે પરિણામે ગટરો શકાય છે આ ગટરોની સફાઈ ક્યારે થશે આંબેડક ર શો ક સરકારી રેસ્ટ હાઉસ રેમ્બો સોસાયટી સુધી તેમજ ર્મઅજ સ્કૂલના દરવાજા ના પાછળના ભાગમાં તેમજ શ્રીજીનગર વાઈટ હોટલ બાજુમાં ની ખુલ્લી ગટર ખદબદે છે ના પાછળ ના ભાગ ગટર શહી ત સફાઈ કરવા શહેરીજનોની માંગણી ઉઠી છે વધુમાં નગરપાલિકા દ્વારા ખાસ કિસ્સા તરીકે આ ખુલ્લી ગટરો ની વ્યવસ્થા નું આયોજન કરવું જોઈએ પાલિકા અને આરોગ્ય તંત્ર સંકલન કરી આગોતરા આયોજન કરી સફાઈ અભિયાન દવા સટકા વઅને પાણીનો નિકાલ કરે તેવી માગણી શહેરીજનોમાં થી ઉઠવા પામી છે.