રાજુલામાં શાકભાજીના ભડકે બળતા ભાવ

રાજુલા,
રાજુલા જાફરાબાદ માં ખાસ કરીને બકાલા ની આવક મહુવા સાવરકુંડલા રાજુલા જાફરાબાદ ગ્રામ્ય કક્ષાએ થી તરફથી વધારે હોય છે પરંતુ શાક માર્કેટમાં છેલ્લા બે મહિનાથી ભાવ ઓછા જોવા મળે છે શાકમાર્કેટ 50% બકાલુ આવે છે વેપારીઓનું કહેવું છે કે ભાવ વધારો હોય છે પરંતુ આટલો બધો ભાવ વધારો ક્યારેય જોવા મળ્યો નથી આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા પરંતુ હાલની સ્થિતિના કારણે ભારે વરસાદે પાક ધોવાણ થઇ જતા બકાલા ને આવકમાં ઘટાડો આવતા ભાવ ઉછાળો આવ્યો છે માર્કેટ યાર્ડ માં સૌથી બટેટા .40 રૂપિયા ડુંગળી 40 રૂપિયા કોથમરી ફ્લાવર લીલા મરચા રૂપિયા. ગુવાર 70 રૂપિયા શહી ત કિલોના ભાવે રૂપિયા ભાવ થઈ ગયો પરંતુ ગુણવત્તાવાળું જોઈએ તેવું સારું બકાલું પૈસા દેવા પણ મળતું નથી દિવાળી આવતા વેપારીઓને એમ હતું કે આર્થિક સુધારો આવશે પરંતુ વધતા જતા ભાવ વધારાને કારણે લોકો ચિંતામાં મુકાયા છે આગેવાનો.ઠક્કર ભાઈ વેપારી જણાવ્યું કે ભારે વરસાદ અને ધોવાણના કારણે શાક ભાજી માં ભારે વધારો થયો હોવાનું બહાર આવ્યું છે હજી ભાવ ઘટે તેવી સ્થિતિ દિવાળી ટાંકણે જોવા મળતી નથી.