અમરેલી,
રાજુલા વિશ્ર્વાસ હોટલમાં ચિરાજ મારુકભાઈ જોખીયાએ કલેકટરશ્રી અને જીલ્લામેજીસ્ટ્રેક અમરેલીના તરફથી આપવામા આવેલ હોટલના માલિકે ગ્રાહકની રજીસ્ટ્રર એન્ટ્રીની સાથે દરેક હોટલે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખીને જેમાં પથીક સોફટવેરમાં ( પ્રોગ્રામ ફોર એનાલીસીસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટેલ એન્ફોરમેટીક) ઈન્સ્ટોલ કરાવી રજીસ્ટ્રરમાં થતી એન્ટ્રીઓ પથીક સોફટવેરમાં કરવાની હોય છે. જે એન્ટ્રીઓ પથીક સોફટવેરમાં નહી કરી જાહેરનામાનો ભંગ કરતા અમરેલી એસઓજી શાખાના હે. કોન્સ. ગોબરભાઈ લાપાએ રાજુલા પોલિસ મથકમાં ફરિયાદ .