રાજુલા અલ્ટ્રાટેક કંપનીનાં મેનેજમેન્ટ દ્વારા કોરોના સામે સરકારશ્રીની ગાઇડલાઇનનું કડક પાલન

અમરેલી ,
અમરેલી જિલ્લાના અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા દ્વારા કોરોના ને ધ્યાનમાં લઇ અને દિવસે દિવસે કોરોના વધતો જતો હોવાથી કંપનીના મેનેજમેન્ટ દ્વારા સપ્ત પગલા લેવામાં આવ્યા છે તમામ કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના ની રસી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે કોઇપણ કર્મચારી કોરોના ની વેકેન્સી લેવા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તમામ કર્મચારીઓને મેડિકલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે કોરોના ની વીમા પોલીસી પણ ફરજિયાત કરવામાં આવી છે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા આજે હરતીફરતી મોબાઈલ દ્વારા તમામ વેક્સિન લેવું કમ્પલસરી છે રસીકરણ નું નિયમિત ઉપયોગ કરવો તમામ કર્મચારીઓને માસ્ક પહેરવું ફરજીયાત છે અને તમામ કર્મચારીએ ઉકળતું પાણી પણ ફરજિયાત આવવાનું રહેશે. કર્મચારીઓ પોતાના ઘરે જાય ત્યારે ફરજિયાત હાથ ધોવા ના ફરજીયાત રહેશે કોરો નાની વીમા પોલિસી પોલીસી પણ ફરજિયાત લેવાની રહેશે કોરોના ની વીમા પોલિસી આધારિત કંપની માં પ્રવેશ આપવામાં આવશે તમામ ગેટ ઉપર વીમો પોલીસી આપવામાં આવશે તો જ પ્રવેશ આપવામાં આવશે કોરોના ની જાણકારી માટે અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ખાસ એક મોબાઈલ જીપ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે કંપનીના એસઆર હેડ ભાનુ કુમાર પરમાર જણાવ્યું કે વેક્સિન લેવી તમામ કર્મચારીઓએ ફરજીયાત છે સરકાર શ્રી ની સુચના અને અને ગાઇડલાઇન મુજબ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે તકેદારીના પગલારૂપે તમામ કર્મચારીઓએ સાથ સહકાર આપવા શ્રી ભાનુ કુમાર પરમારે જણાવ્યું હતું. કંપનીમાં ર્નબંર્ગુહ હોવા છતાં તમામ કર્મચારીઓ માટે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સુવિધાઓમાં પ્રાધાન્ય આપી રહી છે અને આવા કોરોના ના સમયમાં લોકોને પુરી રોજગારી મળી રહે તે માટે પણ કંપની શકત અગ્રતા આપી રહી છે શેખ ભાઈ યાદીમાં જણાવાયું છે.