રાજુલા એસબીઆઇ બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ બંધ

રાજુલા,રાજુલા ખાતે બેન્ક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેન્ક સૌરાષ્ટ્ર ને એટીએમ કાયમી ધોરણે બંને એટીએમમાં બંધ રહેતા હોવાથી આ એટીવ એમ કાયમી બંધ કરવા લોકોને માંગણી રાજુલા ખાતે મેન બજારમાં મચહં કર્ ૈહગૈચ અને સ્ટેટ બેન્ક એટીએમ આવેલા છે બંને એટીએમ ગમે ત્યારે લોકો જાય છે ત્યારે પૈસા જ હોતા નથી હોય છે જેથી લોકો હવે કંટાળી ગયા છે આ એટીએમ દેખો હવે કાયમી બંધ કરી દે જેથી લોકોને એટીએમએ ધક્કા રહી જાય તેવી માંગણી રાજુલા શહેરમાંથી ઉઠી છે કા જમૈ ના જનરલ મેનેજર આ એટીએમ કાયમી શરૂ કરાવે તેવી માંગણી પર લોકોની છે