રાજુલા જાફરાબાદમાં કમોસમી વરસાદથી કરોડોનું નુકશાન

  • કમોસમી વરસાદથી ખેડૂતો અને માછીમારોનાં મોં એ આવેલ કોળીયો છીનવાયો
  • માછીમારોએ સુકવવા મુકેલી લાખો રૂપીયાની મચ્છી પલળી જતા મુશ્કેલી
  • કમોસમી વરસાદથી ખેડુતોનો કપાસ, ચણા, જીરૂ સહિતના પાકોને નુકશાન 

રાજુલા,
રાજુલા જાફરાબાદ પંથકમાં રાત્રિના ધીમો વરસાદથી ખેતરમાં વાવેલું કપાસ સિંગ સોયાબીન બાજરો જુવાર હજી ક્ષેત્રોમાં પડ્યા છેઆ કમોસમી વરસાદથી કપાસ દોડવા અને આવેલો કપાસ સંપૂર્ણ કાળો પડી ગયો છે અને વરસાદના કારણે કપાસ પણ પલળી જતા ભાવ પણ ઊચા આવશે નહીં ટેકાના ભાવમાં પણ કોઈ રાખશે નહીં અને મોં માં આવેલો કોળીયો ઝૂંટવાઇ ગયો છે અને સિંગ પણ હજી ખેતરોમાં પાતરા અને સિંઘના ઢગલા પડ્યા છે સિંગ પણ કાળી પડી જશે અને ઊંઘવા માંડશે અને સારું પણ મળી ગયેલ હોવાથી પશુધન સારો માંડવીનોમાલ ઢોર ખાશે નહીં એવા પાકમાં પણ નુકસાન થયું છે જ્યારે જાફરાબાદ વિસ્તારમાં પીપળી કાંઠા વિસ્તારમાં લાખો રૂપિયાની સીબિઅ પ્લોટ પાણી ખેતરોમાં સૂકવેલી હતી આમ ગુમલા જીંગા શહી ત ખેતરમાં સુકવેલ હોવાથી સીબિઅ મારી ધંધામાં પણ ભારે નુકસાન થયું છે