રાજુલા જાફરાબાદ અને હિંડોરડા ગામે આવેલી મહી નદીની પાઈપ લાઈન તૂટી

અમરેલી,
રાજુલા જાફરાબાદ હિંડોરડા ગામે આવેલી મહી નદી ની પાઈપ લાઈન તૂટવા છતાં તંત્રને કોઇ જ ફુરસદ હતી લાખો ગેલન પાણી વહી ગયા હતા મોડી રાત્રે સુધી રીપેરીંગ કરવામાં આવી નથી તેમ હિંડો ર ડ ગામના લોકોએ જણાવ્યું હતું ત્રણ ત્રણવાર તૂટવા હતા રીપેરીંગ કરવાની ફુરસદ મળતી નથી