રાજુલા જાફરાબાદ પંથકમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ

  • કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે
  • ડીઝલ અને રસ્તા ધોવાણ ના કારણે વાહન ચાલકોને ભયંકર ફટકો : ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મરણ પથારીએ

રાજુલા,
અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારમાં કો રા ની મહામારી ની અસર આ વિસ્તારના ટ્રાન્સપોર્ટ ઉધોગ ઉપર પડતા સૌથી વધારે મંદી આ વિસ્તારમાં વાહન ટ્રકો ડમ્ફર માલિકો માં જણાય છે અમરેલી જિલ્લામાં મોટા ઉદ્યોગો આવેલા તે પૈકીના રાજુલા તાલુકા કોવાયા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની કોરા ના કારણે ઉત્પાદન ઘટતા 50% સિમેન્ટ નું ઉત્પાદન બંધ છે પરિણામે 50 ટકા ડમ્પર ટ્રક વાહનો બંધ થયા છે જૈહાીટ કંપની માં દોરા કપાસનો કારીગરો પરપ્રાંતના ચાલ્યા જતા માત્ર ટ્રાન્સપોર્ટ 20% ટકા શરૂ છે 80% ટ્રાન્સપોર્ટ બંધ થઈ ગયું છે ભાકોદર ખાતે આવેલી ધરતી કંપની ની મા 500 જેટલા ડમ્ફર ઓ રેતી કપચી પથ્થર કામમાં શરૂ હતા જે કેમ કંપનીએ કોરી માલિકોને પેમેન્ટ ન આપ તા અતિ મુશ્કેલીમાં મુકાયા હતા જે ડમ્ફર માલિકો ભારે મુશ્કેલી પડી હતી હાલ 500 ડમ્ફર બનશે જેની અસર રાજુલા જાફરાબાદ વિસ્તારમાં પડી છે પીપાવાવ પોર્ટમાં પુરાની કોઇ અસર થઇ નથી પરંતુ આ વિસ્તારમાં પીપાવાવ પોર્ટ દ્વારા માલગાડીઓ દ્વારા વધુ વેગ નો શરૂ કરતા આ વિસ્તારના ટ્રકચાલકો માઠી દશા બેઠી હતી બીજી તરફ આ વિસ્તારન ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અગ્રણીઓ શ્રી ફિરોજભાઈ જોખીયા એ જણાવ્યું કે ચાર માસમાં 18 રૂપિયાનો ડીઝલમાં વધારો તેમજ ભારે વરસાદના કારણે રસ્તાઓ પણ સંપૂર્ણ તૂટી ગયા છે જેના કારણે આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીમાં સપડાયો છે ત્યારે સરકાર દ્વારા ટ્રાન્સ પોર્ટ માલિકોને પગભર કરવા માટે ડીઝલમાં સબસિડી તેમજ કૈહચહબી થી લોન લીધી હોય તેવા લોકો લોન મુદત વધારવા સરકારમાં રજૂઆત કરી છે કે સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કોઈપણ સહાય કે ડીઝલ માં ઘટાડો કે લોન ફાઇનાન્સ કંપનીઓ દ્વારા મુદત વધારો કરવામાં નહીં આવે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મંદીના સકંજામાં સપડાઈ જશે ફિરોજભાઈ જો ખયા એ જણાવ્યું હતું