રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ખેતીમાં ભારે નુકસાન વેરતો કમૌસમી વરસાદ

રાજુલા, આજ વહેલી સવારથી જ દરિયા કિનારે વહેલી રાજુલા જાફરાબાદ દરિયા કિનારે ભારે વાદળો છવાયા હતા ગમે ભારે વરસાદ પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી પરંતુ બપોર બાદ એકાએક. કમોસમી ઝાકરીયા વરસાદ આવતા ઠંડીનું મોજુ પણ હતું પરંતુ આ વરસાદથી આજે કપાસ. જીરુતથાકપાસ પુભડાઓમાં ભારે નુકસાન થયું હોવાનુંખડુતોએ જણાવ્યું છે. આ વરસાદથી જાફરાબાદમાં માછલા પણ બગડી જતા ભારે દુર્ગંધ આગામી દિવસમાં મારશે તેને વરસાદમાં પલળી જતા ભારે નુકસાન થયું હોવાનું સનાભાઇ માજી પટેલે જણાવ્યું હતું ભારે નુકસાન થયું હતું. લગ્નગાળામાં પણ લોકોને દોડધામ થઇ ગઇ હતી.