રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી પર પ્રાત મજૂરો પોતાના વતન તરફ ઉપડયા

  • રાજુલા જાફરાબાદથી ખાનગી બસો ભરચક : સંપુર્ણ લોકડાઉન થશે તો તેવી દહેશતના કારણે વતનની વાટે 

રાજુલા, રેલ્વે ખાનગી એસ ટી ઓ પણ ભારે ભીડ આગામી આ વિસ્તારના ઉદ્યોગોમાં હવે માંડ માંડ સેટિંગ થયું ત્યાં પાછા મજુર રવાના થતાં ઉદ્યોગોમાં પણ ભારે મંદીનો માહોલ આવશેતેવી સ્થિતિ નિર્માણ થઇ રહી છે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાં ઉદ્યોગિક તાલુકાઓ છે આ વિસ્તારમાં સીન્ટેક્ષ અલ્ટ્રાટેક જીએસીએલપીપાવાવ પોર્ટ પાવર પ્લાન્ટ રિલાયન્સ ડિફેન્સ સોલાર પ્લાન્ટ અને સાઈન એનર્જી શહી ત ની મોટી કંપનીઓ અહીં કાર્યરત છે .આ વિસ્તારમાં અંદાજે વિશ વીસેક હજાર જેટલા અન્ય રાજ્યના લોકો વસવાટ રાજુલા જાફરાબાદ પંથકમાં વસવાટ કરી રહ્યા છે અને ગત વર્ષે કોરોના માં ભાગી ને ચાલ્યા ગયા હતા તે હવે ચાર-પાંચ મહિનાથી અહીં આવી જતાં સેટિંગ થઇ ગયું હતું રોજગારી પણ સારી એવી મળી રહી હતી પરંતુ અચાનક કોરોના કેસ વધી જતા ર્નબંર્ગુહ આવે તેવી સ્થિતિ મજૂરો ને બીક લાગતાં આ વિસ્તારના ઉદ્યોગ વિસ્તારમાંથી યુપી બિહાર રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર બંગાળ સહિત વિસ્તારના મજૂરો પોતાના વતનમાં જવા માટે દોડધામ શરૂ કરી દીધી છે અને ર્નબંર્ગુહ મજૂરોમાં ગત વર્ષની હેરાનગતિ ભોગવી હતી તે મજૂરો હવે હવે મજૂરો ગમે તેમ કરી પોતાના વતન તરફ ભાગી રહ્યા છે આ રાજુલા-જાફરાબાદ ઉદ્યોગિક વિસ્તારમાં 60% મજૂરો અન્ય પરપ્રાંત વિસ્તારના છે અહીં વર્ષોથી કામ કરતા હોવા છતાં મજૂરો આગોતરું આયોજન કરી ર્નબંર્ગુહ કડક અમલવારી બીકના કારણે ના કારણે પોતાના વતન તરફ ભાગવા લાગ્યા છે ગત વર્ષે આ વિસ્તાર કામ કરતા મજૂરો પોતાના વિસ્તારમાં ર્નબંર્ગુહ ઘરે માંડ માંડ પહોંચ્યા હતા ત્યારે આ વખતે અગાઉથીજ મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ થઇ ગયું છે અને દરરોજ વિશાળ સંખ્યામાં પરપ્રાંતના લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે ગત વર્ષે ર્નબંર્ગુહ જાહેર થઈ જતા જમવામાં નોકરીએ જવા માં નાણાં ભીડના કારણે ખૂબ જ હેરાન પરેશાન થયા હતા જે ધ્યાને લઈ આ વખતે ઉદ્યોગ વિસ્તારમાંથી દરરોજ વિશાળ સંખ્યામાં પરપ્રાંતીય લોકો જઈ રહ્યા છે.