રાજુલા તાલુકાના હિંડોરણા, જુનીબારપટોળી વચ્ચે રોડ ઉપર હરણનું વાહનચાલકે હડફેટે લેતા મોત

રાજુલા,રાજુલા તાલુકાના જૂની બારપટોળી હિંડોળા રોડ વચ્ચે અજાણ્યા વાહનચાલકે હરણ હડફેટે લીધો હોવાનું પ્રાથમિક તબક્કામાં મોત નિપજાવ્યું હોવા થયું હોવાનું બહાર આવે છે બપોરના 4 થી 5 ના ગાળામાં કોઈ અજાણ્યા વાહનચાલકે રોડ ઉપરથી પસાર થતાં આ હરણને હડફેટે લીધું હોવાનું ઘાયલ ઉપરથી જાણવા મળે છે રાજુલા જાફરાબાદ પંથકમાં હવે કરણ બહુ જોવા મળતા નથી પરંતુ આ જંગલ વિસ્તારમાંથી અહીં આવી ગયું હોવાનું જાણવા મળે છે આમ એકાએક આ મોત થતા હજી વન્ય પ્રાણીઓ અજાણ હોવાનું પણ આજુ બાજુના રોડ સાઈડના મજૂરોએ જણાવ્યું હતું.