રાજુલા નજીક ધોળીયા ડુંગર ગામે છત ઉપરથી પડી જતા વૃધ્ધનું મોત

અમરેલી,
રાજુલાના ધોળીયાડુંગર ગામે રહેતા બચુભાઈ દેસાભાઈ ધાખડા ઉ.વ.73 પોતાના મકાનનાં બીજા માળે રૂમમાં હોય .બાથરૂમ જવા ચાલીને જતા હોય ત્યારે અકસ્માતે પગ લપસતા છત ઉપરથી નીચે પડતા માથામાં ગંભીર ઈજા થતા મૃત્યું નિપજયાનું પુત્ર સેલારભાઈ ધાખડાએ રાજુલા પોલિસ મથકમાં જાહેર કરેલ