અમરેલી,
રાજુલા તાલુકાના ભેરાઇ ગામે રહેતી ભારતીબેન સામતભાઇ બાંભણીયા ઉ.વ.20 ને પતિએ વહેલા ઉઠી નાસ્તો બનાવવાનું કહેતા સારૂ નહિં લાગતા કેરોસીન નાખી સળગી જતા ભાવનગર સરકારી દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજયાનું પતિ સામતભાઇ બાંભણીયાએ મરીન પીપાવાવ પોલીસમાં જાહેર કરેલ .