અમરેલી,
અમરેલી જિલ્લામા બળાત્કારની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે કેટલાક હવસખોરો દ્વારા આ બળજબરી સગીર અવસ્થામા દુષ્કર્મ જેવું કૃત્ય કરતા સમગ્ર વિસ્તારમા રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાની ગંભીરતા દાખવી પોલીસ તંત્ર એક્સનમાં આવી તપાસ શરૂ કરી આ ઘટના અંગે રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અહીં સગીરવયની યુવતી ઉપર 5 શકશો દ્વારા બજારમાં નીકળે ત્યારે બીભત્સ ઈશારા કરી ગાળો બોલી પીછો કરી અવાર નવાર વારાફરતી બળજબરી પૂર્વક સગીર અવસ્થા દરમ્યાન તેમની અરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી ચોન શોષણ કરી બળાત્કાર આચરી સમગ્ર વીડિયો મોબાઈલ મારફતે ઉતારી અને જો બનાવની વાત કોઈને કરીશ તો વીડિયો વાયરલ કરી બદનામી કરીશું આ ઘટનામાં 5 શખ્સ સામે ગુન્હો નોંધાયો છે આ ગેંગમાં કેટલાક સાગરીતો આ દુષ્કર્મ વખતે ધ્યાન રાખતા હતા અને કેટલાક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરતા હતા સમગ્ર ઘટના અંગે હાલ ડુંગર પોલીસ સ્ટેશનમાં 376 પોકસો એક્ટ ગુન્હો,ઇન્ફો એન્ડ ટેકનોલોજી એક્ટ કલમ હેઠક વિવિધ ગુન્હા નોંધાયા છે સમગ્ર ઘટનાની સીપીઆઈ કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે