રાજુલા પંથકમાં 50 ટકા સીંગનાં વાવેતર પૈકી 30 ટકા નિષ્ફળ

  • રાજુલા તાલુકાનાં 140 ગામોમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ

રાજુલા,
રાજુલા માર્કેટિંગ 140 ગામના ખેડૂતોના વેચાણ. નો વહીવટ થાય છે તે યાર્ડમાં આજે માત્ર બે ખેડૂત પર સિંગ લઈને આવ્યા લીલા દુષ્કાળ સિંગ ના પાક 80% નિષ્ફળ અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકામાં હતો 50% સિંગ નું વાવેતર થયું હતું જે પૈકીના 30 ટકા પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય તેવી રીતે લીલા દુષ્કાળને કારણે ખેડૂતોના ઘરમાં સીગના પાક પૂરતા પ્રમાણમાં ખેડૂતોના ઘરમાં આવ્યો નથી ઓનલાઇન નોંધણી પણ પૂરતા પ્રમાણમાં ખેડૂતો કરતા નથી અને માત્ર 4000 ની નોંધણી થઇ ચૂકી છે ના ઉપરથી પણ ખ્યાલ આવે છે . ખેડૂતો સિંગ ના પાકમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે મોટાભાગનો સિંગ નો પાક પાછોતરા વરસાદથી સિંગ ના ડોડવા ઉગી નીકળ્યા છે જેના માત્ર 500થી 700 ભાવ માંડ માંડ વ્યસાય તેવી સ્થિતિ છે ત્યારે રાજુલા યાડ માં છેલ્લા ઘણા સમયથીમાં સિંગ નું વેચાણ કરવા માટે ખેડૂતો સિંગ ના ઢગલા આવો ને યાર્ડ માં આવતા જોવા મળ્યા નથી ત્યારે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં માત્ર બે જ ખેડૂતો અંદાજે 100 જેટલી સિંગ લાવ્યા હતા જેના ઉપરથી ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વખતે સિંગ નું વાવેતર 50 ટકા હતું તેમાંથી 30 ટકા પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને અમુક સિંગ પાછોતરા વરસાદને કારણે ઉગી નીકળી છે ત્યારે સરકારે સરવે કર્યા વિના તાત્કાલિક ધોરણે ખેડૂતોને નાણાં ચૂકવવા જોઈએ કેવું હતું તેવું જગતના તાત નું કહેવું છે.