અમરેલી,રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ. બી.એસ.ચોવટીયા તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ પોલીસ ટીમ દ્રારા રાજુલા પો.સ્ટે.નો ગુન્હો કરી નાસી જનાર આરોપી હરપાલભાઇ ભાભલુભાઇ બોરીચા ઉવ.19 ધધો.વેપાર રહે.ચોત્રા તા.રાજુલા જી.અમરેલી,ભરતભાઇ દડુભાઇ બોરીચા ઉવ.43 ધ્ધો.વેપાર રહે.ચોત્રા તા.રાજુલા જી.અમરેલીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે અને આ કામના ગુન્હાની તપાસ એસસી/એસટી સેલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.ઓઝા ચલાવી રહેલ છે.