રાજુલા-મહુવા નેશનલ હાઈવેમાં સમાર કામ કરાવો

  • સમારકામ કરાવવા કડીયાળીના માજી.સરપંચ શ્રી બાબુભાઈ ઓઝાની ઉચ્ચકક્ષાએ રજૂઆત

રાજુલા,રાજુલા કડીયાળી વિક્ટર મહુવા નેશનલ હાઈવે નેશનલ હાઈવે કમોસમી વરસાદના કારણે તળાવમાં રૂપમાં ફેરવાઈ ગયો હોય તેમ પાણી ભરેલું જોવા મળે છે ભયંકર ખાડામાં પાણી ભરાઇ જતાં અકસ્માત થાય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે અને ટુ-વ્હીલર ચલાવું પણ મુશ્કેલ છે તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવેના અધિકારીઓ આ રોડ રીપેરીંગ કરાવે તેવી માંગણી રાજુલા તાલુકાના કડીયાળી ગામના માજી સરપંચ શ્રી બાબુભાઈ ઓઝા શ્રી હિરાભાઇ સોલંકી કેન્દ્રીય મંત્રી અને નેશનલ હાઇવેના અધિકારીઓને પત્ર દ્વારા જાણ કરી છે કે તાત્કાલિક નેશનલ નેશનલ હાઈવે રીપેરીંગ કરવા માંગણી કરી છે.