રાજુલા માર્કેટયાર્ડની ચુંટણીમાં 96 ટકા મતદાન

  • રાજુલા માર્કેટયાર્ડની 10 બેઠકો માટે મતદાન યોજાતા 542 પેૈકી 521 મત પડયા : અગાઉ 6 બેઠકો બિનહરીફ થયેલી
  • માર્કેટયાર્ડની ચુંટણીમાં મતદાન પુર્ણ થતા આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી કરાશે : લોકોમાં ભારે ઉત્કંઠા

રાજુલા,
રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આજે 10 બેઠક યોજાતા પણ 542 મતદાન હતું જે પૈકી 521 મતપેટીમાં પુર આવ્યા હતા 96 ટકા મતદાન થયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી. જિલ્લા રજીસ્ટ્રાર ાબ તીર્થ રાણી અધ્યક્ષ સ્થાને અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા આમ સૌથી વધુ મતદાન માર્કેટિંગ યાર્ડ માં પહેલી 96 ટકા પોઇન્ટ 12 થયું હતું એક અપક્ષ ભાજપ-કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યું હતું.આ ચુંટણીમાં ધારાસભા લોકસભાની ચુંટણી જેવો રસાકસી જેવો માહોલ જોવા મળ્યો હતો મતદાન દરમિયાન કડક બંદોબસ્ત જાળવ્યો હતો કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.