રાજુલા માર્કેટયાર્ડમાં ઉંચા ભાવે સિંગનું વેચાણ થયું

  • સરકારે 1050 નકકી કર્યા અને માર્કેટયાર્ડમાં 2000 મણ સિંગ ખેડુતો લાવ્યા

રાજુલા,
રાજુલામાં ઉચ્ચા ભાવે સિંગ નું વેચાણ થયું સિંગ ના ભાવ સરકારે 1050 ભાવનક્કી કર્યો રાજુલા યાડ માં 1055 સિંગ નુ વેચાણ થયું. રાજુલા યાડ માં આજે 2000 મણ શિગખેડૂતો લાવ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતો સિંગ ના ભાવ ટેકાના ભાવે ખરીદવાના 1050 રાખવામાં આવ્યા હતા પરંતુ સિંગનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતો હોય તેવી રીતે . ઓસી આવતા ગઈકાલે સિંગ સરકારના નક્કી કરેલા ભાવ કરતાં પણ વધારે વેપારી ઊંચા ભાવે ખરીદી હતી ત્યારે 130જેટલા ગામડાઓમાંથી માત્ર બે હજાર માણ. ખેડૂતોની વેચાણ માટેસિંગ આવી હતી સરકાર દ્વારા હજી 1200 રૂપિયા મ ણ ભાવ કરવા માટેખેડૂતોની માંગણી અને લાગણી છે કારણ કે હાલ જેસિંગ આવે છે સાફ કરી ખેડૂત ખેતરમાંથી આવે છે ત્યારે હવે ખેડૂતો ઘેર બેઠા સારા ભાવ મળતા હોવાથી માર્કેટીંગ યાર્ડોમાં સિંગ પૂરતા પ્રમાણમાં લાવશે નહીં તેવી ખેડૂતોમાં વાતો સરસા હતી.