રાજુલા માર્કેટયાર્ડમાં પંદર દિવસથી મગફળીની પુષ્કળ આવક

  • યાર્ડમાં રોજીંદા 3000 થી 4000 કવીન્ટલ જેટલી સિંગની આવક પણ વજનકાંટાને કારણે મુશ્કેલી

રાજુલા,રાજુલા માર્કેટિંગ યાર્ડમાં રાજુલા માર્કેટિંગ યાર્ડ રોજની ચાર હજાર મણ સિંગ ની આવક સરકાર ના ટેકા ભાવ કરતાં વેપારીઓ પાસેથી સારા ભાવ મળે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પંદરેક દિવસથી સિંગ ની આવક પુષ્કળ પ્રમાણમાં હોવાનું પુષ્કળ પ્રમાણ હોવાનું બહાર આવ્યું છે દરરોજ તેમની આવક 3000થી 4000 જેટલી રોજ હોય છે અને શીંગમાં સરકારના ટેકાના ભાવ કરતા વેપારી .ઊછા ભાવે ખરીદી કરતા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ટેકાના ભાવમાં ખેડૂતોને પૈસાનું વિલંબ થાય વજન કાંટા માટે પણ આખો દિવસ હેરાન પરેશાન થવું પડે છે પરંતુ ટેકાના ભાવ કરતા ઓછા ભાવ ખેડૂતોને મળતા ટેકાના ભાવ કરતા ઓછા ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે ખુશીનો માહોલ જોવા મળે છે.