રાજુલા માર્કેટયાર્ડમાં બંધનો ફિયાસ્કો

રાજુલા,
રાજુલા માર્કેટિંગ યાર્ડ બંધનો ફિયાસ્કો માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ યાર્ડ રાજુલા રાબેતા મુજબ શરૂ હતું જેમાં માર્કેટીંગ યાર્ડના જીગ્નેશભાઈ તથા ભુપેન્દ્રભાઈ તથા રાજુભાઇ પસવાળા શહી ત ઉપસ્થિત હતા અને બંધ ને કોઇ સફળતા મળી નથી.