રાજુલા,રાજુલા શહેરમાં આખલાનો ત્રાસ રાજુલા શહેરમાં અને વિવિધ વિસ્તારોમાં આંખ લાવો લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે એ તો ઠીક પણ હવે તો આંખ લાવો બજારોમાં બેસી જતા ટ્રાફિક પણ કરે છે અને નગરપાલિકા દ્વારા અગાઉ આખલાઓને પકડી અને અન્ય જગ્યાએ મૂક્યા હતા અગાઉ અનેક લોકોને આંખ લાએ ઇજા કરી હતી ખાસ કરીને વૃદ્ધો અને બાઈક આ લોકો આખલાના ભોગ બને છે તો રાજુલા નગરપાલિકાના સત્તાવાળાઓ આખલા પકડી અને બહાર મુકવાનો તાત્કાલિક કોન્ટેક્ટ આપવો જોઈએ તેવી માંગણી એ જણાવ્યું હતું.