રાજુલા શહેરમાં ખુલ્લા પાઈપો અને ભૂગર્ભ ગટરના ઢાંકણા વૃદ્ધો માટે ખતરા સમાન

  • વરસાદનું પાણી પણ નીકાલ થતું નથી : શહેરનો ગંભીર પ્રશ્ર્

રાજુલા,
રાજુલા નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષ પહેલા શહેરમાં ભૂગર્ભગટર યોજના. ભૂગર્ભના પાઈપો નાખવામાં આવી હતી પરંતુ જે તે વખતે કામ નબળુ સત્તા આ સારી કામગીરી પૂર્ણ થઇ હોવાનો રિપોર્ટ પાલિકાના વહીવટ કરતા એ આપી દીધો હતો અને પૂર્ણ થયું હોવા ની સહી બૈક ઓફિસરે સહી કરી અને કોન્ટ્રાક્ટ અને બિલ આપી દેવામાં આવ્યું હતું શહેરના લોકોમાં આશ્ચર્ય હતું અને આવેદનપત્રો અને ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ થઈ હતી અને ગાંધીનગરથી અધિકારીઓની ટીમો પણ આવી હતી લોટ પાણીને લાકડા જેવું કરી અને કોન્ટ્રાક્ટર પૈસા હડપ કરી ટીમ ચાલી ગઈ છતાં કોઈપણ જાતની આજની તારીખે કાર્યવાહી થઇ નથી પરંતુ કરોડોના આ કામને રાજકીય . અને કામ કારણે બિલ પાસ થઈ ગયા હતા પરંતુ આજે શહેરના લોકો ગટર ખુલ્લા પાઈપો અને તૂટેલા પાઈપો ગટરો ખુલ્લા ઢાંકણા થી.અને લોકો અકસ્માત થાય અને મોતને ઘાટ ઉતરે તેવી સ્થિતિ પણ નિર્માણ થઇ છે પાલિકા દ્વારા શ્રીનગરમાં આવેલા ધોબી ની દુકાન પાસે અને નાયબ તાલુકા વિકાસ અધિકારીને ઘર સામે ખુલ્લા પાઈપો પડ્યા છે અને ગટર ખુલ્લી વહી રહી છે ગટર પણ ઉભરાય છે પરંતુ પાલિકાને ક્યારે આ કામ રીપેરીંગ કરવાનું તસ્દી લીધી નથી અને આ ગટરોમાં થી ગંદકી ફેલાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ છતાં હવે પાલિકા દ્વારા આ પાઇપ અને ખુલ્લી ગટર રીપેરીંગ કરવા શ્રીજી નગરના લોકોની ચીફ ઓફિસર ડેપ્યુટી કલેક્ટર અને આરોગ્ય તંત્રને રજૂઆત થઈ છે પરંતુ લોકો કહે છે કે જ્યારે રોગચારો અજગર ભરડો લેશે ત્યારે તંત્રની આંખ ઉઘડતી શે ત્યારે પાલિકા દ્વારા આ કામગીરી હાથ ઉપર લેવામાં આવશે ખરી તેઓ વૈદીક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તેમજ અધૂરામાં પૂરું બ્રાહ્મણ સોસાયટી તથા બાવળિયાની વાડી. ધાર નાથ સોસાયટી માં હજી વરસાદનું પાણી ભરાયું છે તે પણ પાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો નથી તેની તસવીરો દેખાય છે.