રાજુલા શહેરમાં છેલ્લા એક માસથી રાત્રિના સમયે પાણીનું વિતરણ સાવ અનિયમિત

રાજુલા, રાજુલા શહેરમાં છેલ્લા એક માસથી રાત્રિના પાણી આપે અને અનમિત પાણી મળતા લોકોએ પૂર્વ ધારાસભ્યને ફરિયાદ કરતા પૂર્વ ધારાસભ્યએ ચીફ ઓફિસર અને કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવું રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સોસાયટીઓમાં અનિયમિત પાણી અનેક ફરિયાદો સતાધ નવરાત્રી ના તહેવારોમાં પણ રાત્રિના જ પાણી મળ્યું હતું અત્યારે પણ રાત્રિના પાણી મળે છે શહેરીજનો ત્રાસી જતા નગરપાલિકાનું પાણીનું વહીવટ કથળી જતા આજે નગરપાલિકાના ચીફ ઓફિસર જિલ્લા કલેકટર ને હીરાભાઈ સોલંકી એવી રજૂઆત કરી છે કે સોસાયટીઓમાં 10 -10 દિવસે પાણી મળતું નથી શહેરમાં પણ ભાજપની સરકાર હતી ત્યારે નગરપાલિકાના પ્રમુખ દિવસે રવુભાઈ મારફત પાણી અપાતું હતું પરંતુ હાલ શહેરમાં પણ સાત દિવસે પાણી મળે છે આમ મહિલાઓ ગઈકાલે તો બેડા લઈ અને નગરપાલિકા ઓફિસે ગઈ હોવા છતાં કોઈ જવાબદાર અધિકારી ઓફિસમાં હતા નહીં અંતે મહિલાઓ પોતા ના ઘરે પરત ચાલ્યા ગયા હતા એક લાખની વસ્તી ડેમમાં પાણી હોવા છતાં વહીવટી અન આવડતના કારણે લોકો ત્રાસીમાં પોકારી ગયા હતા