રાજુલા શહેર મા આવેલ ધાતરવડી ડેમ 2 માત્ર 1 ફૂટ બાકી ગમે ત્યારે થશે ઓવરફ્લો

  • રાજુલા શહેર મા આવેલ ધાતરવડી ડેમ 2 માત્ર એક ફૂટ બાકી ગમે ત્યારે થશે ઓવરફ્લો તંત્ર પાણી ની આવક ઉપર સીધી નજર રાખી રહ્યું છે
  • સૌવ થી મોટો ડેમ ભરાયો છે સતત ધીમીધારે વરસાદ અવિરત રેહતા માત્ર 1 ફૂટ બાકી રહ્યુ
રાજુલા જાફરાબાદ કોસ્ટલ વિસ્તાર નો સૌવ થી મોટો ડેમ ધાતરવડી ડેમ 2 નંબર મા છેલ્લા કેટલાય દિવસો થી અવિરત પણે પડેલા વરસાદ ના કારણે પાણી ની આવક ધીમે ધીમે શરૂ હતી ત્યારે આજે અહીં માત્ર 1 ફૂટ બાકી છે 1 ફૂટ પાણી આવશે એટલે ગમે ત્યારે થય શકે છે ઓવરફ્લો હાલ મા ચીંચાય વિભાગ ના અધિકારી ઓ સીધી બાજ નજર રાખી રહ્યા છે ગમે ત્યારે થય શકે છે ઓવરફ્લો તેને લઈ સીધી પાણી ની આવક પર નજર રખાય રહી છે અહીં પાણી ની આવક હવે થશે અને ઓવરફ્લો થશે એટલે તંત્ર ને દરવાજા ખોલવા ની પણ ફરજ પડશે અહીં દરિયા કાંઠા ના ગામડા ઓ ને આ પાણી નો સીધો ફાયદો મળવા નો છે આ વિસ્તાર ના ધરતી પુત્રો પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે આજે ડેમ છલોછલ જોવા મળી રહ્યો છે