રાજુલા હોસ્પિટલ મા કલેકટર ની ઓચિંતી વિજીટ દરમ્યાન અધિક્ષક ને ખખડાવ્યા કોરોના ને લય કલેકટર ચિંતિત

કોવિડ સેન્ટર હોવા છતા કેમ દર્દી ઓ બહાર જાય છે કલેકટર એ ડોક્ટરો ને ખખડાવ્યા 
રાજુલા,રાજુલા પંથક મા કોરોના નો પ્રવેશ થતા ગઈ કાલે જીલા કલેકટર એ કન્ટેનમેન્ટ જોન ની વિજિટ કરી હતી તે દરમ્યાન અચાનક રાજુલા હોસ્પિટલ ની મુલાકાત લેતા અધિક્ષક ને ખખડાવ્યા અહીં કોવિડ નુ સેન્ટર છે 50 બેડ હોવા છતાં દર્દી કેમ બહાર જય રહ્યા છે લોકો ને સમજાવો દર્દી સુવિધા હોવા છતા દર્દી બહાર જય રહ્યા છે જીલા કલેકટર આયુષ ઓક એ રીતસર બધા ઉચ્ચ અધિકારીઓ ની હાજરી મા ખખડાવી નાખ્યા હતા હતા અને કડક સૂચના ઓ પણ આપી દેવાય છે જોકે કલેકટર ની મુલાકાત દરમ્યાન ડોક્ટરો મા અફડા તફડી સર્જાય હતી આ કોરોના ની મહામારી વચ્ચે પણ ડોક્ટરો ગંભીરતા નહિ દાખવતા ખુદ જીલા કલેકટર એ કડક સૂચના સાથે ખખડાવ્યા હોસ્પિટલ દર્દી ઓ થી ચાલે છે સ્ટાફ થી નહિ આ પ્રકાર નુ કહ્યુ હતુ ઉપરાંત સાથે સાથે કલેકટર જ્યારે પૂછ પરછ કરતા હતા તે દરમ્યાન ડોક્ટરો એ ગલા તલા કર્યા હતા અને જવાબ પણ આપી શકતા ન હતા કોઈ કોરોના જેવી મહામારી સમયે તકેદારી નહિ લેતા ખુદ કલેકટર રાજુલા હોસ્પિટલ આવી જાત તપાસ કરતા ચોકી ઉઠ્યા હતા જોકે સમગ્ર શહેર ભર મા ભારે સર્ચા જાગી હતી