રાજૂલાનાં દેવકા-કૂંભારીયા વચ્ચે પૂલ અર્ધો થઇ ગયો હવે અડધો બાકી : ચોમાસા પહેલાં તંત્ર જાગૃત બનશે?

  • ગત છ માસથી જોલાપુર નદી પર પુલનાં કારણે અકસ્માતો સર્જાય તેવી દહેશત ઉભી થઇ 

રાજુલા,
રાજુલા નજીક દેવકા કુંભારીયા વચ્ચે પુલનું બાકી રહી ગયેલું કામ શરૂ કરવા પાલિકાનાં પુર્વ
પ્ર મુખ ચિરાગ જોષીએ રજુઆત કરી છે. કોઇ અકસ્માત થાય તે પહેલાં તંત્ર જાગૃત બન્ને ચોમાસાં પહેલાં પૂલ
કાર્ય શરૂ થાય અને હાલ આ પૂલ અર્ધો થય ગયો છે મોડી રાત્રિના કે અજાણ્યા વાહન ધારકોને ખબર ન હોય
અકસ્માત થશે સ્થિતિ જોલાપૂર નદી થોડા વરસાદ પણ પૂર આવેછે કારણકે લાંબૂ અંતર ખૂબ પાણી નદી આવે
તૂ હોય પંચાલ આહિર આગેવાન બાબૂબાઇ કાતરીયા જણાવ્યું હતું કે આ ડુંગર રોડ થી ખૂબ વાહનો પસાર
થાય છે અકસ્માત થાય તેવી ભીતિછે પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગ બી જોશી દ્રારા અકસ્માત પહેલાં
રાજ્ય સરકાર પગલાં માંગ લોકો મા ઉઠવા પામી છે જોશી દ્રારા મૂખ્ય મંત્રી શ્રી નાયબ મૂખ્ય શ્રી રજૂઆત કરી
છે અગાઉ ઉલ્લેખનીય છે કે રાજૂલા સાવરકૂડલા રોડ ધાતરવડી પૂલ ડેમેજ થયો ત્યારે બે માંસ ભર ચોમાસે
રસ્તો તંત્ર વાહન વ્યવહાર બંધ કરેલ વધૂ કિલોમીટર ફરી વાહનો અવરજવર થય આ દેવકા કૂંભારીયા વચ્ચે
જોલાપૂર નદી પૂલમાં અકસ્માત ચોમાસામાં આજ સ્થિતિ થશે તંત્ર વડાઓ પગલાં ભરવા ખૂબ જરૂરી છે