સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિમંત્રી શ્રી વીવી વઘાસિયા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે અમદાવાદ સોલા ખાતે દાખલ કરવામાં આવ્યા છે જોકે તેમની તબિયત હાલમાં સંપૂર્ણ સારી છે પણ કોરોના માં તકેદારીના પગલારૂપે રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કરાયા છે તેમના કોરોના પોઝિટિવ ના સમાચાર આવતા અમરેલી જિલ્લામાં તેમના વિશાલ મિત્રવર્તુળ અને ભાજપના કાર્યકરોમાં ચિંતાની લાગણી છવાઇ છે.