રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી શ્રી વીવી વઘાસીયા નું રાત્રે અકસ્માતમાં નિધન

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી શ્રી વીવી વઘાસીયા નું રાત્રે અકસ્માતમાં નિધન
ભાજપના કાર્યકરો સહિત રાજકીય ક્ષેત્રમાં સન્નાટો
રાત્રે સાવરકુંડલામાં આગેવાનો દોડી ગયા.  વંડા વચ્ચે અકસ્માત