અમરેલી,
રાજ્ય સરકારે 55 નાયબ મામલતદરોની બદલી કરી છે અને 162 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતીનો હુકમ કર્યો છે તે મુજબ અમરેલીના શ્રી ભાડને લોધિકા મુકવામાં આવ્યા છે જ્યાતે સાવરકુંડલાના મામલતદારશ્રી પ્રદિપસિંહ બી.ગોહિલનેઘોઘંબા પંચમહાલ અને અમરેલીના એચ.,એન.પરમારને એડીશ્નલ ચીફનીશ માંથી બદલીને અમરેલી ચુંટણી શાખામાં મામલતદાર તરીકે મુક્યા છે જ્જવરે તાલાળાના મામલતદાર કું જે.ડી.જાડેજાને બાબરા મામલતદાર તરીકે, ગાંધીનગરથી એ.જી.નીમાવતને અમરેલીના મામલતદાર તરીકે મુક્યા ધ્છે જ્યારે અમદાવાદથી બઢતી આપી શ્રી અમૃત શ્રીમાળીને અમરેલી તથા જીતેન્દ્રભાઈઉપાધ્યાયને અમરેેલીમાં ચીફનીશ તરીકે જ્યારે અમરેલીના હસમુખભાઈ વિરાણીને મામલતદાર પદે ભરૂચતથા નીતીનકુમાર લંગાડીયાને મામલતદાર પદે વિસાવદર જ્યારે મીલન રાજ્યગુરુને અમરેલીથી જસદણ અને અરવિંદભાઈ રાદડીયાને અમરેલીથી ભાવનગર જ્યારે અમરેલીથી શ્રીડી.એન.ભાડને મામલતદાર તરીકે રોધીકા મુક્યા છે.અમરેલીના જયેશ કુમાર મહેતાને મામલતદાર તરીકે મહુવા હિતેન્દ્ર ઉપાધ્યાયને અમરેલી કલેક્ટરમાં ચીફનીશ તરીકે તથા ધીરજલાલ ભીમાણીને અમરેલીથી ઉના મામલતદાર તરીકે બઠતી આપવામાં આવી