રાણીબાગના શકિત વાઘ તેની શક્તિનું પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો

લોકડાઉનમાં પર્યટકો માટે રાણીબાગ બંધ છે ત્યારે ‘વાઘને જોવાનો લહાવો લઇ શકે તે માટે પાલિકાએ વાઘની દિનચર્યાનું ઑનલાઇન પર લાઇવ ટેલિકાસ્ટ કર્યું હતું ત્યારે તસવીરમાં રાણીબાગનો ‘શકિત વાઘ તેની શક્તિનું પ્રદર્શન કરતો હોય એમ ઝાડ પર ચઢતો જોવા મળ્યો હતો.