રાત્રે મહિલા ઉપર દિપડાનો હુમલો

ધારીના સરસીયા રેન્જમાં મોડી અમરેલી,ધારી ગીર પુવેના સરસીયા રેન્જની આંબરડી બીટમાં રાત્રીના સમયે વેસ્ટલેન્ડ વિસ્તારમાં દિપડો આવી ચડતા સાકરબેન રામભાઇ ચારોલીયા ઉ.વ.પપ ઉપર હુમલો કરી લોહીલોહાણ કરી હતી.પગમાં નાનીમોટી ઇજાઓ થતા પ્રથમ ચલાલા સારવાર માટે ખસેડેલ છે આ અંગે વનવિભાગને જાણ કરાતા દિપડાને પકડવા પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.