રામપરા ભેરાઇ 10 કિમી. રોડનું રીપેરીંગ કરો : શ્રી લાખણોત્રા

રાજુલા, રાજુલા તાલુકાના ઉદ્યોગ ગણાતા ગામ એવા રામપરા પીપાવાવ પોટ 10 કિલોમીટર રોડ ભયંકર બિસ્માર સ્થિતિમાં હોવાથી આર ઉપર રોડ ઉપર ચાલતા વાહનો હેરાન પરેશાન થાય છે. રસ્તા ખરાબ હોવાને કારણે આ રોડ ઉપર કોઈ હાલ માટે ખુશી નથી અને ભયંકર વે.રેટજઈન ડે આવે છે આ વિસ્તારમાં મોટા ઉદ્યોગ આવેલ હોવા છતાં. ઉદ્યોગોના મેનેજરનું પેટમાં પણ પાણી હાલતું નથી અને ખાસ કરીને આ ઉદ્યાન જવાનો હાલતો હોવાથી આ રસ્તો શા માટે રીપેરીંગ કરવામાં આવતો નથી આ રોડ ઉપર ફૂટના ખાડા છે બંને સાઈડમાં જંગલ કટીંગ વધી ગયું છે ગાન્ડા બાવળો સામસામા ભેગા થઈ ગયા છે અને ગમે ત્યારે મોટો અકસ્માત થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હોવાથી આ રસ્તો રીપેરીંગ કરવા માટે તાલુકા પંચાયતના માજી પ્રમુખ મીઠાભાઇ લાખણોત્રા અમરેલી જિલ્લા બાંધકામ અને બાંધકામ વિભાગના અધિકારીઓને પત્ર પાઠવી રાજુલા રામપરા .ભેરાઈ. 10 કિલોમીટર રોડ રીપેરીંગ કરવા માંગણી કરી છે.